ABOUT US

Welcome To Yadav Sangh Ahmedabad

પ્રિય સભ્ય જનો ,

       આજે આપણા યાદવ સમાજ પ્રગતિ માટે ખુબજ મોટી હરણ ફાળ લગાવી છે . આપનો સમાજ દિવસે ને દિવસે વિકાસ તો જયસે . પહેલા આપણે ગામ થી અમદાબાદ આવા ની સુરુવાત કરી ખુબ પ્રગતિ કરી . હવે આપણે અમદાબાદ ડી વિદેશ તરફ પ્રયાણ કરી ર્ય છે . આપણા યાદવ સમાજ અમેરિકા , કેનેડા , ઑસ્ટ્રિલિયા , જર્મની જેવા આનેક દેશો માં વ્યવસાય અર્થે , સારા આભ્યાસ માટે સ્થયાઈ થયા છે . આપણે પ્રગતિ તો ઘણી સારી કરી છે પણ સાથે સાથે આપણે એક બીજા થી ઘણા દૂર થઈ ગયા છે .

    આ માટે આમે એક બીજા ને નજીક લાવા તથા એક બીજા ને ઓરખવા એક પ્રયાસ કર્યો છે . કે આપણા ગામ ની એક વેવ્સઇટે અને મોબાઈલ આપ્લિકેશન બનાવેલી છે . આ બન્ને વ્યવસ્થા ની આપણા યાદવ સમાજ ભાઈયો દુનિયા ના કોઈ પણ ખૂણા મેં હશે તે એક બીજા ના કુટુંબ ની ઓરખાણ કરી સક સે . આ વેવ્સઇટે ની અંડર દરેક સભાસદ્ પોતા ના પરિવાર નો સુધારા વધારા જાતે કરી સકસે . જે થી જયારે પણ કોઈ પણ પરિવાર ની માહિતી લેશો તે માહિતી લટેસ્ટેડ મળી રહેસે . આ સાથે અમે વેબ્સિતે ની અંડર સમાજ ના વ્યક્તિઓ ક્યાં બૂઝિનેસ્સ કરે છે , બ્લડ ગ્રુપ , એડયુકેશન , તથા અપરનીથ વ્યક્તિઓ માટે ની માહિતી મળી રહેશે .
 
     આ વેવ્સઇટે આને એપ્લિકેશન માં તમે તમારા બૂઝિનેસ્સ માટે પોતા ની જાહેરાત પણ આપી સક્સો . તેવી વ્યાપસ્થ પણ કરેલ છે . સાથે સાથે આપણા સામુહિક પ્રસંગો ના વિડિઓ , ફોટો , પણ આમ મૂકી શકીશુ .આ ઉપરાંત સમાજ કોઈ પણ પ્રવર્તી વિષય ની જાણકારી પણ આપી સાકી શું .