Yadav Sangh Ahmedabad will organize a motivational seminar by Motivational Guru Dr Surani for Yadav students. It is a family get together also & appreciation of meritorious students those have passed 10&12 th this year with passing marks more then 60%,You are coordily invited with family  .

Date : 23/12/2017

Welcome To Yadav Sangh Ahmedabad

પ્રિય સભ્ય જનો ,

       આજે આપણા યાદવ સમાજ પ્રગતિ માટે ખુબજ મોટી હરણ ફાળ લગાવી છે . આપનો સમાજ દિવસે ને દિવસે વિકાસ તો જયસે . પહેલા આપણે ગામ થી અમદાબાદ આવા ની સુરુવાત કરી ખુબ પ્રગતિ કરી . હવે આપણે અમદાબાદ ડી વિદેશ તરફ પ્રયાણ કરી ર્ય છે . આપણા યાદવ સમાજ અમેરિકા , કેનેડા , ઑસ્ટ્રિલિયા , જર્મની જેવા આનેક દેશો માં વ્યવસાય અર્થે , સારા આભ્યાસ માટે સ્થયાઈ થયા છે . આપણે પ્રગતિ તો ઘણી સારી કરી છે પણ સાથે સાથે આપણે એક બીજા થી ઘણા દૂર થઈ ગયા છે .

    આ માટે આમે એક બીજા ને નજીક લાવા તથા એક બીજા ને ઓરખવા એક પ્રયાસ કર્યો છે . કે આપણા ગામ ની એક વેવ્સઇટે અને મોબાઈલ આપ્લિકેશન બનાવેલી છે . આ બન્ને વ્યવસ્થા ની આપણા યાદવ સમાજ ભાઈયો દુનિયા ના કોઈ પણ ખૂણા મેં હશે તે એક બીજા ના કુટુંબ ની ઓરખાણ કરી સક સે . આ વેવ્સઇટે ની અંડર દર...

Read More

Advertise With Us